સ્મશાનના લાકડાના ભાવ વધી શકે/ અમદાવાદ:સ્મશાનના લાકડાના ભાવ વધી શકે છે મળતિયાઓને ટેન્ડર આપવા માટે ફેરફાર સફાઈ કરતી કંપનીને લાકડાનું ટેન્ડર બિન અનુભવી કંપનીઓ ને આપશે ટેન્ડર નવા ટેન્ડરમાં સબસીડી કરવામાં આવી ગાયબ જુના ટેન્ડરની શરતોમાં થયો ફેરફાર ગરીબોને રૂ.360 લાકડામાં મળે છે સબસીડી રૂ.700 ભાવ મુજબ લોકોને મળે છે લાકડાઓ અગાઉ બે કંપનીઓ થઇ છે બ્લેકલિસ્ટ અરજદારે વિજિલન્સ તપાસની કરી માંગ

Breaking News