Gujarat/ રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો વધારો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 31 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,26,837 , ગુજરાતમાં 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નહીં , રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 32 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,16,920 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 315

Breaking News