Breaking News/ અમદાવાદ:હોમગાર્ડ ડિવિઝન કમાંડન્ટ લાંચ મામલો, ડિવિઝન કમાંડન્ટનો વીડિયો થયો વાયરલ, સામાન્ય વ્યકિત સાથે તકરારનો વીડિયો વાયરલ, રાહુલ પરમાર નામના યુવાને ઉતાર્યો વીડિયો, ખોટી હાજરી ભરી સરકારના પૈસા કરતો હતો ચાંઉ, મુકેશ શાહના બેંક લોકર અને સંપતીની કરાશે તપાસ, પત્ની અને સંતાનોના બેંક એકાઉન્ટની પણ થશે તપાસ  

Breaking News