અમદાવાદ મેટ્રો/ અમદાવાદીઓ માટે સારા સમાચાર, અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો વધારાયો સમય, સવારે 7 થી રાત્રે 10 સુધી સમય વધારાયો, યાત્રીઓની સુવિધા માટે લેવાયો હતો,  નિર્ણય, એક મહિના સુધી સમયમર્યાદા વધારાઈ, જો યાત્રી વધુ મળશે તો નિર્ણય લંબાઈ શકે

Breaking News