એએમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક/ અમદાવાદ: આજે AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, બેઠકમાં બજેટને લઈને ચર્ચા કરવામાં આવશે, શહેરના વિકાસના કામોને લઈને પણ થશે ચર્ચા, ઉનાળાને લઇને પણ થઇ શકે છે બેઠકમાં ચર્ચા

Breaking News