Gujarat/ અમદાવાદ: ACBની સફળ ટ્રેપ GST અધિકારી વતી લાંચ લેતા 2 વ્યક્તિ ઝડપાયા GST અધિકારી ગૌરાંગ વસૈયાએ માંગી હતી લાંચ રિજેક્ટ GST નંબર ફરી ચાલુ કરાવવા માંગી હતી લાંચ લાંચની રકમ લેવા આવેલ બે આરોપીઓ ઝબ્બે રૂપિયા 35 હજારની લાંચ લેતા ઝડપાયા બે આરોપી ACBની ટ્રેપ થતા GST અધિકારી ગૌરાંગ વસૈયા ફરાર

Breaking News