Gujarat/ અમદાવાદ આવી શકે છે ગૃહમંત્રી અમિત શાહ ,,રાજ્ય સરકાર સાથે મંત્રણા કરે તેવી શક્યતા , GMDC હોલની DRDO કોવિડ સેન્ટરનું પણ કરશે નિરીક્ષણ, રાજ્યમાં કોરોના સ્થિતિ મુદ્દે સંભાળશે મોરચો , આજે મોડીસાંજે અમદાવાદ આવશે ગૃહમંત્રી, રાત્રિ રોકાણ દરમિયાન અધિકારીઓ સાથે બેઠકની સંભાવના

Breaking News