Breaking News/ અમદાવાદ: ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલો, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેસ કમિટ થયો, આરોપી તથ્ય અને પ્રજ્ઞેશ પટેલને રખાયા હાજર, કેસ કમિટ થયા બાદ શરૂ થશે ટ્રાયલ, હવે અમદાવાદ સેશન્સ કોર્ટમાં ચાલશે ટ્રાયલ, આગામી 24 ઓગષ્ટે સેશન્સ કોર્ટમાં થશે સુનાવણી  

Breaking News
Breaking News