Gujarat/
વલસાડમાં મોડી રાત્રે બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી, માર્કેટ વિસ્તારમાં સ્લેબ ધરાશાયી થતાં દોડધામ, સ્લેબ ધરાશાયીની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં , ન.પા.હસ્તક 40 વર્ષ જુની બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી , પોલીસ અને નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે
