હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે. એટલે કેરીતો ખરી જ. લોક ડાઉન વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા GMDC ગ્રાઉન્ડ ખાતે કેરીનું વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ વેચાણ કેન્દ્ર 26 મેથી 15 દિવસ માટે ચાલુ રહેશે. અને સવારના 8થી બપોરના 4 વાગ્યા સુ
થશે.
એક તરફ શહેરમાં કોરોના ના કારણે મેળવળા પર પ્રતિબંધ છે ત્યારે બીજી તરફ amc ના આ માર્કેટ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે 15 દિવસ સુધી GMDC ખાતે ચાલનાર આ માર્કેટ માં ૧૦૦ જેટલા ગુજરાતના વેપારીઓ આવવાના છે ત્યારે ૮ થી ૪ સુધી ચાલનાર આ માર્કેટ માં તંત્ર કેવી રીતે સોશ્યલ ડિસ્ટન્સ મેન્ટેન કરાવે છે તે એક સવાલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
