Mahesana News/ મહેસાણાના વિસનગરમાં નજીવી બાબતે જૂથ અથડામણ

બાઇક હટાવવાની નજીવી બાબતે જૂથ અથડામણ

Top Stories Gujarat

Mahesana News : મહેસાણાના વીસનગર સ્થિત કમાણા ગામમાં નજીવી બાબતે જૂથ અથડામણ ફાટી નીકળી હતી. બાઈક હટાવવા જેવી નજીવી બાબતમાં બે જૂથ વચ્ચે અથડામણ ફાટી નીકળી હતી. જૂથ અથડામણને પગલે હૂમલો થતા ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ બનાવને પગલે મહેસાણા જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. આ બનાવમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને સીએમ ભુપેન્દ્ર પટેલની પુષ્પાંજલિ

આ પણ વાંચોઃ સીએમ ભુપેન્દ્ર પટેલ બન્યા ભાજપના સક્રિય સભ્ય

આ પણ વાંચોઃ 16માં નાણા પંચ સમક્ષ સીએમ ભુપેન્દ્ર પટેલે રજૂ કર્યા મહત્ત્વના સૂચનો