અમદાવાદ એરપોર્ટ/ અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરી માટેનું હબ બન્યું, ગુજરાતમાંથી આ વર્ષે જ કરોડોનું સોનું ઝડપાયું, આ વર્ષે જ 116 કિલોથી વધુ ગેરકાયદે સોનુ ઝડપાયું, છેલ્લાં 4 વર્ષમાં સોનાની દાણચોરીની 465 ઘટના, 465 ઘટનામાં 296 કિગ્રા સોનુ જપ્ત કરાયું, 4 વર્ષમાં રૂ.150 કરોડથી વધુનું સોનું જપ્ત કરાયું

       

Breaking News