Gujarat/ રેમડેસીવીર ઇન્જેક્શનને લઈ આરોગ્ય વિભાગની રેડ,બનાસકાંઠામાં ભૂમા મેડીકેર હોસ્પિ.ના ડોકટર પર કાર્યવાહી,6 દર્દીના ડોક્યુમેન્ટ પર પાલનપુર સિવિલ રેમડેસિવિર લીધા,દર્દીને રજા અપાઇ છતાં ડોક્ટરે મેળવ્યા ઇન્જેક્શન,આરોગ્ય અધિકારી ડો.હરિયાનીએ ટિમ સાથે કરી રેડ,ડિઝાસ્ટર અને રેપીડમિક એક્ટ હેઠળ ડોકટર સામે કાર્યવાહી,પાલનપુર પશ્ચિમ પો.સ્ટે.માં નોંધાઇ ફરિયાદ

Breaking News