Gujarat/ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલાઓનો વિરોધ, વિરોધ પક્ષના નેતા કમળાબેન ચાવડાને હટાવવાની માંગ, બહેરામપુરા વોર્ડમાં કામના કરતા હોવાની રજૂઆત, બેનર સાથે વિરોધ કરી રજૂઆત કરવા પહોંચ્યા, લોકોનો આક્ષેપ વિસ્તારમાં કોઈ કામ નથી કર્યા, ઉમેદવાર પસંદગી પૂર્વે કોંગ્રેસમાં વિખવાદ જારી

Breaking News