Gujarat/ અમદાવાદ: કોંગ્રેસ દ્વારા બેરોજગારી ઘરણાંનો કાર્યક્રમ હાટકેશ્વર ખાતે કોંગ્રેસે કર્યાં સરકાર વિરુદ્ધ દેખાવો પોલીસ પરવાનગી વગર દેખાવો કરતા કાર્યકરોની અટકાયત યુવા બેરોજગારીને લઈને કોંગ્રેસે ઘરના યોજ્યા હતા 50 થી વધુ કોંગ્રેસ કાર્યકરોની પોલિસે અટકાયત કરી

Breaking News