Court/ દૂધ સાગર ડેરીમાં ઘી ભેળસેળ મામલો ડેરીનાં ચેરમેનની આગોતરા જમીન રદ્દ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… મહેસાણાનું સહકારી રાજકાણ ગરમાયું, દૂધ સાગર ડેરી ઘી ભેળસેળ મામલો

Breaking News
doodh sagar dairy દૂધ સાગર ડેરીમાં ઘી ભેળસેળ મામલો ડેરીનાં ચેરમેનની આગોતરા જમીન રદ્દ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • મહેસાણાનું સહકારી રાજકાણ ગરમાયું
  • દૂધ સાગર ડેરી ઘી ભેળસેળ મામલો
  • ડેરીના ચેરમેન ના આગોતરા જમીન રદ્દ
  • ચેરમેન આશાબેન ઠાકોરે માગ્યા હતા આગોતરા જામીન
  • સ્પે. એસીબી કોર્ટમાં કરી હતી જમીન અરજી
  • સરકારી વકીલ વિજય બારોટ ની દલીલો ને ધ્યાને રાખી
  • કોર્ટે આશાબેન ઠાકોરની જમીન અરજી રદ્દ કરી

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…