Not Set/ 13 લોકોના મોત સાથે રાજ્યમાં નોધાયા વધુ 1540 કેસ, કુલ સંક્રમીતોની સંખ્યા થઇ…

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 13 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1427 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 195365 છે.

Top Stories Others
sss 14 13 લોકોના મોત સાથે રાજ્યમાં નોધાયા વધુ 1540 કેસ, કુલ સંક્રમીતોની સંખ્યા થઇ...

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે ફરી એકવાર કાળો કહેર મચાવ્યો છે. દિવાળી બાદ વકરેલા કોરોના વાઇરસના ચેલા કેટલાય દિવસથી 1500 + કેસ સામે આવી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1540 કોરોના નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 214309 ઉપર પહોચ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 13 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1427 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 195365 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14913 છે.