Not Set/ વિકસીત અને શિક્ષીત ગુજરાત: 4,24,990 બેરોજગારો-બે વર્ષમાં માત્ર 5,497ને મળી નોકરી

વિધાનસભાનાં ચાલી રહેલા ચોમાસું સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન વિરોધ પક્ષનાં એક પ્રશ્નનાં જવાબમાં સરકાર દ્વારા રજૂ કરવામા આવેલા આંકડી સાંભળીને તમને  પણ આવું થઇ જશે કે આને કહેવાય વિકાસ અને આ છે વિકસીત અને શિક્ષીત ગુજરાત. જી હા સરકારશ્રી દ્વારા વિધાનસભામાં રજૂ કરવામા આવેલા આંકડા મુજબ  સરકારી ચોપડે 4,24,990 બેરોજગારોની નોંધણી થઇ છે. જેમાં 4,02,391 શિક્ષિત […]

Top Stories Gujarat Others
gujarat vidhan sabha વિકસીત અને શિક્ષીત ગુજરાત: 4,24,990 બેરોજગારો-બે વર્ષમાં માત્ર 5,497ને મળી નોકરી

વિધાનસભાનાં ચાલી રહેલા ચોમાસું સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન વિરોધ પક્ષનાં એક પ્રશ્નનાં જવાબમાં સરકાર દ્વારા રજૂ કરવામા આવેલા આંકડી સાંભળીને તમને  પણ આવું થઇ જશે કે આને કહેવાય વિકાસ અને આ છે વિકસીત અને શિક્ષીત ગુજરાત.

જી હા સરકારશ્રી દ્વારા વિધાનસભામાં રજૂ કરવામા આવેલા આંકડા મુજબ  સરકારી ચોપડે 4,24,990 બેરોજગારોની નોંધણી થઇ છે. જેમાં 4,02,391 શિક્ષિત છે. જ્યારે 22,599 અર્ધ શિક્ષિત બેરોજગરો હોવાનું સામે આવી રહ્યુું છે, 

છેલ્લાા 2 વર્ષમાં માત્ર અને માત્ર 5,497 બેરોજગરોને જ સરકારી નોકરી મળી શકી છે. તો વિકસીત કહેવાતા ગુજરાતમાં  6 જિલ્લા તો એવા છે કે છેલ્લા 2 વર્ષમાં એક પણ સરકારી નોકરી કોઇ પણ યુવાનને મળી શકી નથી. આ જીલ્લામાં સંસ્કારી નગરીનો જીલ્લો વડોદરા, સુરત, ખેડા, નવસારી, દાહોદ, નર્મદા જિલ્લો સામેલ થાય છે. 

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.