Gujarat/ અમદાવાદ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો નિર્ણય દિવાળી વેકેશનને લઈને કાંકરિયા સોમવારે ખુલ્લું રહેશે લેકફ્રન્ટ,કિડ્સ સીટી,બાલવાટીકા,નગીનાવાડી રહેશે ખુલ્લા સામાન્ય દિવસોમાં સાફ સફાઈના લીધે સોમવારે બંધ હોય છે આગામી બંને સોમવારના રોજ કાંકરિયા ખુલ્લુ રહેશે મેહુલ દુધરેજીયા

Breaking News