વરસાદનું જોર ઘટ્યું/ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ રાજ્યના 33 તાલુકામાં વરસાદ રાજકોટના જેતપુરમાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ તમામ 33 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ આજે સવારે 6 થી 8 સુધી 2 કલાકનો વરસાદ ગાંધીનગર સ્થિત SEOC એ આપી માહિતી

Breaking News