Breaking News/ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની મોટી કાર્યવાહી વિદેશ જતા લોકોના ખોટા ડોક્યૂમેન્ટ બનાવતા ઝડપાયા. ખોટા ડોક્યૂમેન્ટ બનાવી ટુરિસ્ટ વિઝા અપાવવાનું ચલાવતા હતા નેટવર્ક. બોગસ ડોક્યૂમેન્ટ બનાવતા એજન્ટોને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા. ક્રાઈમ બ્રાંચે પ્રાઈવેટ કંપનીના સર્ટિફિકેટ, બેંકિંગ સર્ટિફિકેટ તથા નોટરીના દસ્તાવેજ કબજે કર્યાં. ક્રાઈમ બ્રાંચે ભાવિન પટેલ અને રોનક સોનીની કરી ધરપકડ. January 28, 2023Rahul Rathod Breaking News