Breaking News/ અમદાવાદ: ગરીબનગરમાં મકાનનો ભાગ ધરાશાયી, મકાનની દિવાલ તૂટતા લોકો ફસાયા હતા, મકાનમાં ફસાયેલા લોકોનુ કરાયું રેસ્ક્યુ, ફાયર બ્રિગેડે લોકોનુ રેસ્ક્યુ કરાયું, ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા  

Breaking News