Breaking News/ રાજકોટમાં દારૂબંધીના લીરેલીરાં ઉડાળતો વિડીયો વાયરલ, ખુલ્લેઆમ દેશી દારૂ પીવાતો હોવાનો વિડીયો વાયરલ, કાયદા નો ડર ના હોય એમ પીવે છે લોકો દારૂ, શાપર પોલીસ મથક બાજુમાં પીવે છે લોકો દારૂ, વિડીયો સોસીયલ મીડિયામાં થયો વાઇરલ, રાજ્યમાં દારૂબંધી સામે સવાલ કરતો વિડીયો વાયરલ  

Breaking News