Gujarat/ વડોદરામાં PIના પત્ની ગુમ થવાનો મામલો,ગ્રામ્ય SOG પીઆઇ અજય દેસાઇ શંકાનાં દાયરામાં,એક મહિનાથી પત્ની ગુમ છતા PIએ ફરિયાદ ન કરી,જિલ્લા પોલીસ વડાએ મામલાની તપાસ DySpને સોંપી,DySp કલ્પેશ સોલંકી કરશે સમગ્ર પ્રકરણની તપાસ,DySp એ PI દેસાઇ અને અન્યોના નિવેદન લીધા,પીઆઇ અજય દેસાઇનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ થશે,લાઇ ડિટેક્ટર ટેસ્ટ માટે PIને ગાંધીનગર લઇ જવાયાં,2016 માં PI દેસાઇ અને સ્વીટી પટેલે કર્યા હતાં લગ્ન,ફુલહાર કરી બન્યાં હતાં એકબીજાનાં જીવનસાથી,2017માં PI દેસાઇએ અન્ય યુવતી સાથે લગ્ન કર્યા,સામાજિક રાહે લગ્ન કરવાં PI દેસાઇ પર હતું દબાણ,PI દેસાઇ અને સ્વીટી પટેલને બે વર્ષનું બાળક છે

Breaking News