Not Set/ અમદાવાદ – ચીખલીકર ગેંગ

અમદાવાદ શહેરમાં ચોરી અને લૂંટ કરીને ધૂમ મચાવનાર ચિખલીગર ગેંગને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. રામોલ પોલીસ મળેલી બાતમીને આધારેને આજે ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને ચિકલીગર ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યાં છે. પોલીસે હરપાલસિંગ અને પીયાર સિંઘની ધરપકડ કરી તેમની વધુ પૂછપરછ હાથધરી હતી. પોલીસે સોનાની બંગડી _કાનની બુટી _વીટી _ પગ ની પાયલ […]

Uncategorized

અમદાવાદ શહેરમાં ચોરી અને લૂંટ કરીને ધૂમ મચાવનાર ચિખલીગર ગેંગને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. રામોલ પોલીસ મળેલી બાતમીને આધારેને આજે ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને ચિકલીગર ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યાં છે. પોલીસે હરપાલસિંગ અને પીયાર સિંઘની ધરપકડ કરી તેમની વધુ પૂછપરછ હાથધરી હતી. પોલીસે સોનાની બંગડી _કાનની બુટી _વીટી _ પગ ની પાયલ _ગણપતી લક્ષ્મી જી ના સિક્કા મડી કુલ 145000નો મુદમાલ જપ્ત કર્યો હતો.