Gujarat/ અમદાવાદ જિલ્લા પંચાયતમાં વધુ એક કૌભાંડ, અંદાજે 11 લાખનું કૌભાંડ હોવાનું આવ્યું સામે, શિક્ષણ બાદ ખેતીની સહાય બાબતનું કૌભાંડ હોવાની આશંકા, માંડલ TDOએ DDOને પત્ર લખી કરી જાણ, વર્ષ 2017 – 18 દરમિયાન વાઉચર વગર ચૂકવાયા નાણાં, 3 વખત વાઉચર વગર ચૂકવાયા નાણાં, SDRFથી ચૂકવાતી સહાયમાં કૌભાંડની આશંકા

Breaking News