Breaking News/ અમદાવાદ: તથ્ય પટેલની વધુ એક કેસમાં ધરપકડ, સિંધુભવન અકસ્માત કેસમાં તથ્યની ધરપકડ, એન ડિવિઝન ટ્રાફિક પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે કરી ધરપકડ, સિંધુભવન પાસે કેફેમાં થાર કાર ઘુસાડી તોડી હતી દીવાલ, સિંધુભવન અકસ્માત કેસમાં ટ્રાન્સફર વોરંટથી કરી ધરપકડ July 31, 2023Maya Sindhav Breaking News