Gujarat/ અમદાવાદ: ધોળકાના ધોળી ગામે સરકારી પાણીના વહેણમાં ચીરીપાલ કંપની દ્વારા છોડાયુ કેમીકલયુકત પાણી, કેમિકલ વાળું પાણી છોડતા માછલાના મોત, સરપંચે ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડ અમદાવાદ ગ્રામ્યને જાણ કરી, GPCBને અનેકવાર ૨જુઆત કરવા છતા કોઈ કાર્યવાહી નહીં

 

Breaking News