Not Set/ અમદાવાદ/ નિવૃત DYSPના પુત્રની આત્મહત્યા

અમદાવાદ ખાતે નિવૃત DYSPના પુત્રે ગોળી મારી આત્મહત્યા કરી છે. પ્રપાત વિગતો અનુસાર નિવૃત DYSP  C.J. ભરવાડના પુત્ર શિવમ ભરવાડે રિવોલ્વરથી ફાયરીંગ કરી મોતને વ્હાલુ કર્યું છે. સેલા ગામની હદમાં મોનાર્ક સીટીમા આ બનાવ બન્યો છે. હાલ બોપલ પોલીસે તપાસ હાથ ધરી છે. શા માટે આત્મહત્યા કરી, કોઈ સુસાઇડ નોટ છે કે નહિ આ સમગ્ર […]

Ahmedabad Gujarat

અમદાવાદ ખાતે નિવૃત DYSPના પુત્રે ગોળી મારી આત્મહત્યા કરી છે. પ્રપાત વિગતો અનુસાર નિવૃત DYSP  C.J. ભરવાડના પુત્ર શિવમ ભરવાડે રિવોલ્વરથી ફાયરીંગ કરી મોતને વ્હાલુ કર્યું છે. સેલા ગામની હદમાં મોનાર્ક સીટીમા આ બનાવ બન્યો છે. હાલ બોપલ પોલીસે તપાસ હાથ ધરી છે. શા માટે આત્મહત્યા કરી, કોઈ સુસાઇડ નોટ છે કે નહિ આ સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.