સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ/ અમદાવાદ પોલીસની CM સાથે મુલાકાત, પોલીસતંત્રના અધિકારીઓએ કરી મુલાકાત, CM ભૂપેન્દ્ર પટેલે પોલીસ તંત્રને આપ્યા સૂચન, નાના માણસને પરેશાની ન થાય તેવા બનાવો નિયમ, અમદાવાદ સી.પી. સંજય શ્રીવાસ્તવે લીધી મુલાકાત, શ્રીવાસ્તવ સાથે ટોચના પોલીસ અધિકારીઓ જોડાયા, શતાબ્દી મહોત્સવની વ્યવસ્થાની અપાઈ જાણકારી, CM ને મહોત્સવ વ્યવસ્થાની અપાઈ જાણકારી

   

Breaking News