Gujarat/ અમદાવાદ ફાયર વિભાગની શહેરમાં કડક કાર્યવાહી, ફાયર NOC વગર ચાલતી શાળાઓ સામે કાર્યવાહી, 7 સિનેમાઘરો અને 9 શાળાઓને કરવામાં આવી સીલ, ફાયર NOC ન હોવાથી ફાયર વિભાગની કાર્યવાહી, અગાઉ 250થી વધુ શાળાઓને પાઠવી હતી નોટીસ

Breaking News