લૂંટ/ અમદાવાદ: ફાયર સ્ટેશન પાસે લૂંટની કોશિશ નરોડા ફાયર સ્ટેશન પાસે લૂંટની કોશિશ પિસ્તોલની અણીએ લૂંટ કરવા પહોંચ્યા લૂંટારું નાણાં ધિરનારની દુકાનને કરી હતી ટાર્ગેટ એક વ્યક્તિને ઘાયલ કરી લૂંટ કરવાનો પ્રયાસ લૂંટ કરે તે પહેલા લોકો ભેગા થતા લૂંટારું ફરાર થયા પિસ્તોલ સાથે આવેલા લુટારો સીસીટીવીમાં કેદ સીસીટીવીના આધારે લૂંટારુઓને પકડવા કાર્યવાહી

Breaking News