Guajrat/ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, રાજ્યમાં 24 કલાકમાં 184 કોરોનાના નવા કેસ, 24 કલાકમાં 112 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 991 કોરોનાના એક્ટિવ કેસ, અમદાવાદમાં 1 દર્દીનું કોરોનાથી મોત, અમદાવાદ કોર્પો.માં 91 કેસ નોંધાયા

Breaking News