Gujarat/ અમદાવાદમાં કોરોના કેસનો રાફ્ડો ફાટ્યો, કેસ વધતા માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર વધ્યા , નવા 35 ઝોન માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મૂકાયા , સૌથી વધુ નોર્થ વેસ્ટ ઝોનના વિસ્તારો , 5 સ્થળો માઇક્રો કન્ટેઇનમેન્ટમાંથી કરાયા દૂર , કુલ 95 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટમાં

Breaking News