Breaking News/ અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત, મુખ્યમંત્રી એ સંવેદના વ્યક્ત કરી, ટ્રકની પાછળ અન્ય ટ્રક ઘુસી જતા સર્જાયો અકસ્માત, ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત, પરિવાર ચોટિલાથી દર્શન કરીને પરત ફરતા ઘટી દુર્ઘટના, પંચર પડેલ બંધ ટ્રકની પાછળ મીની ટ્રક ઘુસતા થયો અકસ્માત, મીની ટ્રકમાં સવાર હતા મુસાફરો, મૃતકો કપડવંજના સુધા ગામના હોવાનું સામે આવ્યું, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી

Breaking News
Breaking News