Gujarat/ અમદાવાદ બાદ સુરતમાં ITનાં દરોડાનો ધમધમાટ,સુરતમાં ITનું સર્ચ ઓપરેશન,રિયલ એસ્ટેટનાં ધંધાર્થીઓને ત્યાં તપાસ,રિયલ એસ્ટેટનાં મોટા માથાને ત્યાં દરોડા,વહેલી સવારથી IT વિભાગની સઘન તપાસ,30 જેટલાં સ્થળોએ દરોડાની કાર્યવાહી,તપાસને અંતે બેનામી વ્યવહારો ઝડપાય તેવી આશંકા

Breaking News