Khokhara Bridge/ અમદાવાદ: બ્રિજ જાહેરાતનો બ્રિજ બન્યો ખોખરા બ્રિજ જાહેરાતનો બ્રિજ બન્યો બ્રિજ પર મફતમાં લગાવી રહ્યા છે જાહેરાત બોર્ડ ખાનગી જાહેરાતો લગાવી કરે છે પબ્લિસિટી જાહેરાતો લગાવવા માટે કોર્પો. પૈસા લેતા હોય છે 40 કરોડના ખર્ચે બનાવેલો છે બ્રિજ ટ્રાફિક નિરાકરણના બદલે ટ્રાફિકની સમસ્યાનો બ્રિજ

Breaking News