Gujarat/ અમદાવાદ મનપાની ચૂંટણી મતગણતરી, સવારે 8 વાગે મતગણતરીનો પ્રારંભ, સૌપ્રથમ પોસ્ટલ બેલેટથી થશે મતગણતરી, બાદમાં ઇવીએમ દ્વારા થશે મતગણતરી, બે સેન્ટરો પર મતગણતરીનું આયોજન, ગુજરાત કોલેજ- LD કોલેજ ખાતે ગણતરી, બંને સેન્ટરો પર 24-24 વોર્ડની થશે મતગણતરી, પ્રથમ તબક્કામાં 8 વોર્ડની ગણતરીની શરૂઆત થશે, 773 ઉમેદવારોનાં ભાવિનો આજે થશે ફેંસલો

Breaking News