Gujarat/ અમદાવાદ મનપાનો મહત્વનો નિર્ણય , 5521 મિલ્કતોનો ટેક્સ કરાયો માફ , રેસ્ટોરન્ટ, હોટલ, મલ્ટિપ્લેક્સ, મોલનો ટેક્સ માફ , 50 કરોડથી વધુની ટેક્સ માફી કરાઈ જાહેર , સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો નિર્ણય , રાજ્ય સરકાર ટેક્સની રકમ ચૂકવશે

Breaking News