Gujarat/ અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ 24 નિકોલમાં ભાજપની પેનલની જીત 13 રાઉન્ડના અંતે ભાજપની પેનલ જીતી ભાજપના ચાર ઉમેદવાર મળેલા મતો ઉષા રોહિતને 26984 મળ્યા મત દિપક પંચાલને 25449 મળ્યા મત બળદેવ પટેલને 27056 મળ્યા મત વિલાસ દેસાઈને 25159 મળ્યા મત

Breaking News