Gujarat/ અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી, દરિયાપુર વોર્ડમાં ચિતાર બદલાયો , હવે દરિયાપુરમાં વોર્ડમાં ભાજપ આગળ, નવા વાડજ વોર્ડ 6 માં ભાજપની પેનલ આગળ, સૈજપુર બોઘા વોર્ડ 13 ભાજપની પેનલ આગળ, વસ્ત્રાલ 2 રાઉન્ડ પુરા ભાજપ આગળ, વસ્ત્રાલમાં વોર્ડમાં 2 રાઉન્ડ પૂર્ણ થતા ભજપ આગળ, વસ્ત્રાલ 41 વોર્ડમાં ભાજપની પેનલ 2 રાઉન્ડના અંતે આગળ

Breaking News