Gujarat/ અમદાવાદ: મેટ્રો સ્ટેશનના નામને લઈને વિવાદ રાષ્ટ્ર ભાષા હિન્દી ભાષામાં જ મેટ્રોએ કરી મોટી ભૂલ મેટ્રો સ્ટેશન પર ત્રણ ભાષામાં લખવામાં આવે છે નામ હિન્દી, ગુજરાતી, અને અંગ્રેજીમાં લખાય છે સ્ટેશનના નામ લોકોએ મેટ્રો સંચાલકોને કરી છે વારંવાર રજૂઆતો અનેક રજૂઆતો છતાં નામ ન સુધારતા લોકોમાં રોષ

Breaking News