હાઉસિંગ બોર્ડનું મકાન ધરાશાયી/ ભાવનગરમાં હાઉસિંગ બોર્ડનું મકાન ધરાશાયી ભરતનગરમાં 3 માળનું બિલ્ડીંગ ધરાશાયી ફાયર વિભાગે 6 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું છેલ્લા 10 વર્ષથી જર્જરિત બન્યા છે હાઉસિંગના મકાનો મકાનના કાટમાળમાં ફસાયેલ 6 લોકોને બચાવાયા

Breaking News