માર્ગ અકસ્માત/ ખેડબ્રહ્માઃ બાઈક અને કાર વચ્ચે અકસ્માત મોડી રાત્રે સર્જાયો અકસ્માત કાર ચાલકે બાઇક પર સવારને ફંગોળ્યા પત્ની અને પુત્રનું ઘટના સ્થળે જ મોત મૃત મહિલા ખેડબ્રહ્મામાં UGVCLમાં કરતી કામ ઇજાગ્રસ્ત પતિને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા

Breaking News