એટીએસ/ IBના એલર્ટ બાદ ATSની સૌથી મોટી કાર્યવાહી અમદાવાદના નારોલથી 3 શંકાસ્પદ યુવકોની અટકાયત બાંગ્લાદેશ-પાકિસ્તાન કનેક્શનના આધારે કરાઈ અટકાયત રથયાત્રા પહેલા જ હુમલાના મળ્યા હતા ઈનપુટ ઇનપુટ આધારે ATS દ્વારા કરવામા આવી કાર્યવાહી 3 યુવકો સાથે સંકળાયેલા અન્ય લોકોની પૂછપરછ

Breaking News