Ahmedabad/ અમદાવાદ મ્યુ.કોર્પો.નું સુધારાવાળું બજેટ રજૂ કરાયું , વર્ષ 2021-22નું 8051 કરોડનું બજેટ રજૂ કરાયું, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે રજૂ કર્યું , 576 કરોડના સુધારાવાળું બજેટ રજુ કરાયું , 258 કરોડની વિકાસ કામો માટે ફાળવણી

Breaking News