હીરાબાની તબિયત બગડી/ અમદાવાદ: યુ.એન. મહેતા હોસ્પટિલના ડાયરેક્ટરને મળ્યા, સી.એમ. ભૂપેન્દ્ર પટેલ બીજા દિવસે પહોંચ્યા હોસ્પિટલ હીરા બાના તમામ મેડિકલ રિપોર્ટ આવ્યા નોર્મલ, 6 નિષ્ણાત તબીબ સહિની ટીમ હીરા બાની સારવારમાં, હીરા બાની તબિયત સુધારા પર હોવાનું તારણ, આવતીકાલ શુક્રવારે રજા અપાઇ શકે તબીબી ટીમની તાકીદ

         

Breaking News