Breaking News/ અમદાવાદ: રિક્ષાચાલકો ભૂખ હડતાળ કરશે, 10 જુલાઈથી RTO કચેરી બહાર ભૂખ હડતાળ પર બેસશે, 72 કલાકની ભૂખ હડતાળ પર જશે રિક્ષાચાલકો, ઓલા-ઉબેર સહિતની કંપનીઓ સામે નારાજગી

Breaking News