હત્યા/ અમદાવાદ: વસ્ત્રાપુર તળાવ પર ઘાતકી હત્યા, હત્યાના CCTV ફૂટેજ આવ્યા સામે, ચોકીદારની પાવડો મારી ઘાતકી હત્યા કરાઈ, અજાણ્યા ઇસમે કરેલી ચોકીદારની હત્યાનો વીડિયો, CCTV ફૂટેજ માં હત્યાનો ખૂની ખેલ બહાર આવ્યો, વસ્ત્રાપુર પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરી

Breaking News