Gujarat/ પીએસઆઈની ભરતીને લઈને નવો વિવાદ, કોન્સ્ટેબલ કક્ષાના લોકોએ હાઇકોર્ટમાં કરી અરજી, MT સેક્શનના પોલીસકર્મીઓની અરજી, PSIની ભરતીમાં પ્રમોશન આધારે લેવા માંગ, ફિઝિકલ અને મેઇન પરીક્ષામાં બેસવા માંગ, 23મે અને 26મીના યોજાનાર છે પરિક્ષા, રાજ્ય સરકારને હાઇકોર્ટની નોટિસ, ભરતી બોર્ડ સહિતના પક્ષકારોને પણ નોટિસ

Breaking News